આજે આખા દેશમાં NEETની પરીક્ષા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મેડિકલ-ડેન્ટલ સહિતના પાંચ કોર્સ માટે નીટની પરીક્ષા રવિવારના રોજ યોજાશે. આ પરીક્ષા ગુજરાતમાંથી ૭૫ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા બપોરના 2થી 5 દરમિયાન લેવામાં આવશે.

Trending news