નીતિ આયોગના સભ્ય વિજયકુમારનું વિવાદાસ્પદ વિવેદન, જુઓ VIDEO

નીતિ આયોગના સભ્ય વિજય કુમાર નું વિવાદાસ્પદ નિવેદન કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ હોવાથી કોઈ જ ફેર પડતો નથી આમ પણ ત્યાના લોકો અશ્લીલફિલ્મો જોવા સિવાય કોઈ કામ કરતા નથી જે એન યુ આ મુદ્દા પર પણ નીતિ આયોગના સભ્ય નું વિવાદાસ્પદ નિવેદન જેએનયુ માં કોઈ મુદ્દા નો ફેર પડતો નથી રાજકીય પક્ષો આ બધું કરાવી રહ્યા છે. કેન્દ્ર સરકાર જે એન યુ ને ટ્રેક પર લાવવાની કામગીરી કરી રહી છે.

Trending news