હાર્દિક પટેલ સામે બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યુ
લાંબા સમયથી કોર્ટમાં હાર્દિક પટેલ હાજર નહિ રહેતા કોર્ટે નોન બેલેબલ વોરન્ટ ઇશ્યુ કર્યું છે. બોપલમાં 2017માં જાહેર સભા અને પોલીસ મંજૂરી વીના રેલી કાઢવાના ગુન્હામાં મીરઝા પુર ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે બિન જામીન પાત્ર વોરન્ટ જારી કર્યું છે.