પાટણમાં પડતર માગણીને લઇ MLA ભૂખ હળતાળ પર

પાટણ શહેરની પડતર માંગણીઓને લઈ ધારાસભ્ય ભૂખ હળતાર પર ઉતર્યા છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત પાલિકાના ઉપ પ્રમુખ કલેકટર કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતર્યા છે. વરસાદી પાણીના નિકાલ, રોડ રસ્તા બિસ્માર, રખડતા ઢોર, કેનાલોમાં ગંદકી સહિતની સમસ્યાઓને લઈ ભૂખ હળતાર પર બેઠા છે. પાલીકાના પ્રમુખ અને ચીફ ઓફિસર પડતર પ્રશ્નોનો નિકાલ ના કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Trending news