આ મંદિરમાં કેસ જીતવા લોકો કરે છે પૂજા, 90 વર્ષ પહેલા થઇ હતી મંદિરની સ્થાપના

જો તમે કોઇ કોર્ટ કચેરીના કેસમાં ફસાયા છો તો એક મંદિર વિશે તમને જણાવીએ... જે મંદિરમાં માતાજીની પૂજા કરવાથી તમને કોર્ટ કચેરીના કેસમાં જીત થશે... જીં હા... આ વાત છે બિહારના ગયા શહેરની.... અહીં માતા બગલામુખીનું ભવ્ય મંદિર આવેલું છે.. 

Trending news