સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં પરિવારવાદનો આરોપ, હાઇકોર્ટમાં કરાઈ અરજી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં એક જ પરિવારના સભ્યો એસોસિએશનના મેમ્બર બને અને ખરેખર ક્રિકેટર્સને સભ્ય બનવાની તક ન મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.

Trending news