Reliance AGM: માર્કેટ કેપ દ્વારા દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM)ને RILના ચેરમેન મુકેશ અંબાણીએ આજે સંબોધિત કરી. આ દરમિયાન અનેક મોટી જાહેરાતો કરી. વાંચો વિગતવાર....