લોકસભા ચૂંટણી 2019 : વારાણસીમાં 25મીએ નમો નમો...PM મોદીનો ભવ્ય રોડ શો

લોકસભા ચૂંટણી 2019 માં જીતના રણટંકાર સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે ગાંધીનગર ખાતેથી ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે વિશાળ રોડ શો યોજી અમિત શાહે હરીફોને ધ્રુજાવ્યા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં રણટંકાર કરવાના છે. 25મી એપ્રિલે વારાણસીમાં નમો નમો થશે. વડાપ્રધાન અહીં ભવ્ય રોડ શો યોજશે અને લોકસભા માટે પોતાની ઉમેદવારી નોંધાવશે. 

Apr 1, 2019, 06:45 PM IST

Trending News

Irrfan Khan ના પુત્રને લોકોએ કહ્યું છોકરી, તેના જવાબમાં જાણો શું કહ્યું Babil એ

Maharashtra: Corona ના વધતા કેસોએ સરકારની વધારી ચિંતા, Lockdown નહીં પરંતુ લાગી શકે છે ફરી પ્રતિબંધો

મત, મદિરા અને મહાનુભાવો: દાહોદમાં દારૂબંધીનો વીડિયો વાયરલ થતા ભોંઠા પડેલા તંત્ર-પોલીસે ખાંડા ખખડાવવાનું શરૂ કર્યું

Ahmedabad: જમીન દલાલનું અપહરણ કરી ખંડણી માંગનાર ઝડપાયો, 9 જેટલા ફરાર આરોપી ફરાર

West Bengal નો ચૂંટણી જંગ રસ્તા પર, મમતા બાદ હવે સ્મૃતિ ઇરાની જોવા મળી સ્કૂટર પર સવાર

એક તરફ કેજરીવાલ કરી રહ્યા છે રોડ શો, તો બીજી તરફ તેમના 368 ઉમેદવારો ડિપોઝીટ થઇ છે જપ્ત

ગુજરાતમાં 'આપ' જેવું કંઇ છે જ નહી! સુરતમાં તો કોંગ્રેસની સીટો ટીમ B ને ટ્રાન્સફર થઇ છે

Ahmedabad: યુવકને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા હતા પૈસા, પતિ પત્ની સહિત 3ની ધરપકડ

Ahmedabad: કાણેટી ગામ ના નિર્માણાધીન અંડરબ્રિજમાં મજૂર દટાતા મોત, બે ઇજાગ્રસ્ત

Mankind Pharma 500 કરોડનો પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપશે, અમેરિકા જેવા દેશોમાં થશે એક્સપોર્ટ