રાજકોટમાં દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસે કરી ડ્રાઇવ

દારૂ મામલે રાજકોટ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. સતત બીજા દિવસે પ્રોહિબિશનની ડ્રાઈવ રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. શહેરના કુબલિયા પરા વિસ્તારમાં પોલીસ દ્વારા આ ડ્રાઈવ કરવામાં આવી હતી. એસીપી કક્ષાના અધિકારીઓ ડ્રાઈવમાં જોડાયા હતા. દેશી દારુના અડ્ડા પર પોલીસે કરી ડ્રાઇવ

Trending news