રાજકોટમાં રોડ રોમિયો સામે પોલીસની લાલ આંખ

રાજકોટમાં જયા પાર્વતીના જાગરણમાં પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું હતું. શહેર પોલીસે એન્ટી રોમિયોની ડ્રાઈવ રાખી હતી. જેમાં રેસકોર્સ વિસ્તારમાં ફરવાના સ્થળોએ ખાસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. જેમાં DCP ઝોન-2ની ટીમે અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો.

Trending news