નર્મદાના પાણીને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું, જુઓ વીડિયો
લલિત વસોયાના નિવેદન પર સૌરભ પટેલની પ્રતિક્રિયા, લલિત વસોયાની વાત નાટક છે, સૌરાષ્ટ્રની જનતાને ગેરમાર્ગે દોરે છે કોંગ્રેસના ધારાસભ્યો, એમને ખબર નથી કે એ વિસ્તારો માટે પાણી રિઝર્વ રખાયું હતું, 2017-18 માં 2000 ચેકડેમ રીપેર કર્યાનો સરકારનો દાવો