જુઓ મોદી સરકારના ખેડૂતલક્ષી નિર્ણય પર શું કહેવું છે પોરબંદરના ખેડૂતોનું

મોદી સરકારે પ્રથમ કેબિનેટ બેઠકમાં તમામ ખેડૂતો માટે વર્ષે 6 હજારનો નિર્ણય કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લાના ખેડૂતોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે.

Trending news