Mohammad Amir : પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર માટે IPLમાં રમવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે કોઈ ટીમ ઓક્શનમાં તેના પર બોલી લગાવે છે કે પછી IPLમાં રમવાનું તેનું સપનું ફક્ત સપનું જ રહી જાય છે.
Most Valuable IPL Team : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું બિઝનેસ વેલ્યૂ 20 અબજ ડોલરને વટાવી ગઈ છે, તો RCB સૌથી ધનિક ટીમ બની ગઈ છે. ત્યારે આ લેખમાં RCBની બ્રાન્ડ વેલ્યૂ કેટલી છે અને RCB બાદ બીજી કઈ ટીમો સૌથી ધનિક છે, તેના વિશે જાણીશું.
Hardik Pandya Trade News : રિષભ પંતના ટ્રેડ પછી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, બે ચેમ્પિયન ટીમો તેને સાઇન કરવામાં રસ દાખવી રહી છે.
PM Modi : IPL વિશ્વની સૌથી મોટી લીગ છે અને હવે બીજી એક મોટી લીગ ભારતમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન PM મોદી ઓસ્ટ્રેલિયન ટુર્નામેન્ટ BBLની ટુર્નામેન્ટ ભારતમાં શરૂ કરવા અંગે ઐતિહાસિક જાહેરાત કરી શકે છે. ક્રિકેટ ચાહકો માટે આ મોટી ભેટ સમાન જાહેરાત હોઈ શકે છે.
IPL 2026 Prize Money: IPL 2026 સીઝનના વિજેતાનો નિર્ણય થવામાં હવે વધુ સમય બાકી નથી. RCB અને ગુજરાત પોતાના બીજા ખિતાબ માટે પ્રયત્નશીલ રહેશે. ચાહકો પણ IPL ઈનામી રકમ માટે ઉત્સાહી છે. ચાલો જાણીએ કે આ વખતે વિજેતા અને રનર-અપને કેટલી રકમ મળી શકે છે.
SRH vs RR, IPL 2026: વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલ 2026ના એલિમિનેટર મુકાબલામાં વૈભવે તે રેકોર્ડ તોડી દીધો, જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી.
IPl In Two Phases : IPLમાં આવનારા સમયમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે. મેચોની સંખ્યા વધારવાની તૈયારી છે, તો ટુર્નામેન્ટને બે તબક્કામાં યોજવા પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. જો કે, આ યોજનાને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવામાં થોડો સમય લાગશે.
IPL 2026 : IPL 2026માં આજથી પ્લેઓફ રાઉન્ડ શરૂ થવાનો છે. તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રમી ચૂકેલા સ્ટાર ખેલાડીએ 35 વર્ષની ઉંમરે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી છે.
IPL Richest Players List : એમાં કોઈ શંકા નથી કે IPL એ વિશ્વની સૌથી ધનિક T20 ક્રિકેટ લીગ છે. અહીં ખેલાડીઓ રાતોરાત કરોડપતિ બની જાય છે. છેલ્લા 18 વર્ષથી આ લીગ દર વર્ષે સફળતાના નવા સીમાચિહ્નો હાંસલ કરી રહી છે. તાજેતરના એક અહેવાલમાં IPLમાંથી સૌથી વધુ કમાણી કરતા ટોપ-3 ખેલાડીઓનો ખુલાસો થયો છે.
Virat Kohli Revelation: વિરાટ કોહલીએ કેપ્ટનશીપ અંગે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે કેપ્ટનશીપ છોડ્યા પછી રાહુલ દ્રવિડ અને વિક્રમ રાઠોડે તેમને ફરીથી ક્રિકેટનો આનંદ માણવામાં મદદ કરી.
IPL 2026 : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પીએમ મોદીની ઇંધણ બચાવવાની અપીલ બાદ વેપારી સંગઠન CTIએ IPL 2026ના શેડ્યૂલમાં ફેરફાર કરવા અથવા બંધ બારણે મેચો યોજવા રમતગમત મંત્રીને પત્ર લખ્યો છે. આ અંગે હવે IPL ચેરમેન અરૂણ ધૂમલનું નિવેદન સામે આવ્યું છે.
BCCI Bans Arshdeep Singh: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પંજાબ કિંગ્સના સ્ટાર બોલર અર્શદીપ સિંહ પર પ્રતિબંધ લાદ્યો છે. આ મામલાના તાર યુઝવેન્દ્ર ચહલ સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે.
Pat Cummins : IPL 2026 વચ્ચે પેટ કમિન્સને એક મોટી ઓફર મળી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના કરારને ત્રણ વર્ષ માટે લંબાવતા તેને 12 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂપિયા 113 કરોડની ઓફર કરવામાં આવી છે, ત્યારે સવાલ એ છે કે શું આ ઓફર બાદ પેટ કમિન્સ IPLમાં નહીં રમે ?
Vaibhav Sooryavanshi In IPL: આઈપીએલમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીના રમવા પર બાળ મજૂરીના આરોપો લગાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે, સગીર ખેલાડી માટે પ્રોફેશનલ ક્રિકેટ રમવું ગુનો છે કે નથી.
IPL History : IPL જેવી ટુર્નામેન્ટમાં દબાણ હેઠળ પોતાની લાઇન અને લેન્થ જાળવી રાખવી એ એક અસાધારણ બોલરની ઓળખ છે. પોતાની શિસ્તબદ્ધ બોલિંગ દ્વારા એક ભારતીય બોલરે IPLમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે, તેણે અત્યાર સુધી તેની કારકિર્દી દરમિયાન એક પણ નો-બોલ ફેંક્યો નથી.
Sanju Samson : ચેન્નાઈ સુપર કિંગ્સના વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને IPLમાં ઇતિહાસ રચ્યો છે, આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. સંજુ સેમસન IPL ટુર્નામેન્ટની એક જ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ સામે બે વાર 100 રનથી વધુની પાર્ટનરશીપ કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.
Phil Salt Injury : IPL 2026 વચ્ચે RCBને મોટો ઝટકો લાગ્યો છે. ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે, ત્યારે RCB માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમનો ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટ અચાનક ઇંગ્લેન્ડ પરત ફર્યો છે. સોલ્ટ આંગળીની ઈજાને કારણે ત્રણ મેચથી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર હતો.
IPL 2026 Points Table: આઈપીએલ 2026ની 42મી મેચમાં ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 4 વિકેટે હરાવીને સિઝનની પોતાની પાંચમી જીત નોંધાવી છે. આ જીત છતાં ગુજરાતની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 5મા ક્રમે યથાવત છે. અહીં જાણો આ મેચ બાદ IPL 2026ના પોઈન્ટ્સ ટેબલમાં કેટલો ફેરફાર થયો છે.
IPL Player of the Match : IPL 2026નો રોમાંચ ચાલુ છે. ટુર્નામેન્ટ ઝડપથી આગળ વધી રહી છે. આ વચ્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ બાદ 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડને લઈને એક મોટો વિવાદ ઉભો થયો હતો. ત્યારે આ લેખમાં જાણીશું કે IPLમાં પ્લેયર ઓફ ધ મેચ'નો નિર્ણય કોણ કરે છે.
IPL 2026: ગુજરાત ટાઇટન્સની ટીમમાં ઇજાગ્રસ્ત ટોમ બેન્ટનના સ્થાને આ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઇઝીએ તેને 75 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
IPL Rule Change: IPL 2026માં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, ખેલાડિયોને હવે મેદાનમાં પ્રવેશવા પર વિચારવું પડશે અને આ નિયમ 16 ખેલાડીયો પછીના બાકી 9 ખેલાડિયો પર ખાસ લાગુ કરવામાં આવ્યો છે, નિયમના ભંગ પર મોટી કાર્યવાહી પણ થઈ શકે છે.
Sunrisers Hyderabad: સનરાઇઝર્સ હૈદરાબાદે ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં અત્યાર સુધી માત્ર 2 મેચ રમી છે. આ બંને મેચોમાંથી ટીમે એકમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે SRH ને અચાનક પેટ કમિન્સના રૂપમાં એક મોટો ઝટકો લાગ્યો છે.