england cricket team

ENG vs PAK: પાકિસ્તાનને ફરી લાગ્યો ઝટકો, ન્યૂઝીલેન્ડ બાદ ઈંગ્લેન્ડે રદ્દ કર્યો પ્રવાસ

ઈંગ્લેન્ડની મેન્સ અને વુમેન્સ ટીમે આગામી મહિને ઓક્ટોબરમાં પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો હતો, પરંતુ હવે ઈસીબીએ પોતાની ટીમ પાકિસ્તાન ન મોકલવાનો નિર્ણય કર્યો છે. 
 

Sep 20, 2021, 10:48 PM IST

T20 World Cup: ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ દિગ્ગજ ખેલાડી થયો બહાર

આગામી મહિને યૂએઈમાં શરૂ થઈ રહેલા ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં બેન સ્ટોક્સ અને જો રૂટને સામેલ કરવામાં આવ્યા નથી. 

Sep 9, 2021, 04:53 PM IST

ENG vs IND: ઓવલમાં હાર બાદ ડરી ઈંગ્લેન્ડ ટીમ, અંતિમ ટેસ્ટ માટે આ ખેલાડીઓને ટીમમાં કર્યા સામેલ

ભારત સામે 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી અંતિમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં જોસ બટલર અને જેક લીચની વાપસી થઈ છે. 

Sep 7, 2021, 05:46 PM IST

સસ્પેન્ડ થયેલા ફાસ્ટ બોલર રોબિન્સનના સમર્થનમાં આવી ઈંગ્લેન્ડ ટીમ, એન્ડરસને કહી મોટી વાત

બ્રિટનના રાજનેતાઓએ પણ આ મુદ્દા પર રોબિન્સનનું સમર્થન કરતા ઈસીસીને આ ફાસ્ટ બોલર પર બેનના નિર્ણય પર પુનર્વિચાર કરવાનું કહ્યું છે કારણ કે તેણે વર્ષો પહેલા કિશોરાવસ્થામાં ભૂલ કરી હતી. 
 

Jun 8, 2021, 11:35 PM IST

ENG vs IND: જો રૂટની આગેવાનીમાં ચેન્નઈ પહોંચી ઈંગ્લેન્ડની ટીમ, 6 દિવસ રહેશે ક્વોરેન્ટીન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી ચાર મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. 

Jan 27, 2021, 03:32 PM IST

SLvsENG: ઈંગ્લેન્ડનો આ સ્ટાર ઓલરાઉન્ડર કોરોના પોઝિટિવ, એક ફાસ્ટ બોલર પણ આઇસોલેશનમાં

શ્રીલંકાના પ્રવાસે પહોંચેલી ઈંગ્લેન્ડની ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
 

Jan 4, 2021, 07:00 PM IST

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમએ સાઉથમ્પ્ટનમાં આપ્યો સોશિયલ ડિસ્ટેન્સિંગનો સંદેશ, જુઓ તસવીર

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સમગ્ર દુનિયામાં ક્રિકેટની રમત પર બ્રેક લાગી ગયો છે. 8 જુલાઇથી ઇગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે સાઉથમ્પ્ટનમાં ટેસ્ટ શરૂ થઇ છે. જેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ફરી એકવાર વાપસી થઈ છે અને ક્રિકેટ ચાહકોએ પણ તેનું સ્વાગત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, 117 દિવસના વિલંબ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરીથી શરૂ થયું છે અને આ સીમિત ઓવરની ક્રિકેટના શરૂ કર્યા બાદ છેલ્લા 46 વર્ષમાં પ્રથમ વખત હશે કે જ્યારે 100થી વધારે દિવસ સુધી કોઇ આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમાઈ હશે. હાલમાં સાઉથમ્પ્ટન ટેસ્ટ પહેલા છેલ્લી મેચ 13 માર્ચ 2020ના સિડનીમાં વન ડે મેચ રમાઈ હતી.

Jul 11, 2020, 11:16 AM IST

CWC 2019: હવે શું થશે ઈંગ્લેન્ડનું- ઓપનિંગ બેટ્સમેનને ઈજા, કેપ્ટન પણ ફિટ નહીં

મોર્ગને કહ્યું કે, મને લાગે છે કે જ્યારે બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોય તો તે ચિંતાની વાત હોય છે પરંતુ હજુ પરેશાન થવાની જરૂર નથી. 

Jun 15, 2019, 02:54 PM IST

આ 15-20 વર્ષમાં વિદેશી પ્રવાસમાં સૌથી સારૂ પ્રદર્શન કરનાર ભારતીય ટીમઃ રવિ શાસ્ત્રી

શાસ્ત્રીએ બુધવારે કહ્યું, અમે જેટલી મહેનત કરી ઈંગ્લેન્ડ એક ડગલું અમારાથી આગળ રહ્યું. ઈંગ્લેન્ડને તેનો સંપૂર્ણ શ્રેય જાય છે. 

Sep 5, 2018, 08:55 PM IST

ઇંગ્લેન્ડે 1000 ટેસ્ટ મેચ રમીને રચ્યો ઈતિહાસ, બની વિશ્વની પ્રથમ ટીમ

ઈંગ્લેન્ડે 1877માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં વિરોધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઉદ્ઘાટન ટેસ્ટ રમી હતી. 141 વર્ષ બાદ તે પોતાની 1,000મી ટેસ્ટ રમવા ઉતરી.
 

Aug 1, 2018, 05:35 PM IST

ENGvAUS: સતત ચોથી વનડેમાં ઓસ્ટ્રેલિયાનો પરાજય, ઈંગ્લેન્ડની નજર વ્હાઇટવોશ પર

આ વર્ષે ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને વનડેમાં આઠમી વખત હરાવી ચૂક્યું છે. 

Jun 22, 2018, 12:20 PM IST

VIDEO: ઇંગ્લિસ કેપ્ટને બનાવ્યો સૌથી ઉંચા કેચનો વિશ્વ રેકોર્ડ, ભારત સાથે છે ખાસ સંબંધ

નાસિર હુસૈને આ ઘટનાને ઈંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડસમાં અંજામ આપ્યો હતો.

Feb 27, 2018, 06:07 PM IST