અમદાવાદ: અનેક હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ફૂડ વિભાગના દરોડા

રાજ્યના ફૂડ કમિશનરે કરેલી જાહેરાત ને લઈને એએમસીનું ચેકીંગ. શહેરની વિવિધ રેસ્ટોરન્ટ માં આરોગ્ય અધિકારીઓએ કરી તપાસ. રેસ્ટોરન્ટમાં નિયમોના પાલન અને રસોડાના દરવાજા પર નો એન્ટ્રી ના બોર્ડ હટાવ્યા કે નહીં તેની કરી ચકાસણી. રેસ્ટોરન્ટ ના સ્ટાફ ને પણ આપી સૂચના

Trending news