આબુમાં વરસાદનાં પગલે પ્રકૃતી સોળે કળાએ ખીલી...

આબુમાં ધીમી ધારે સતત વરસી રહેલા વરસાદનાં પગલે પ્રકૃતી સોળે કળાએ ખીલી ઉઠી છે. આબુમાં વરસાદનાં પગલે સમગ્ર સ્ટેશ પર વનરાજી અને હરિયાળી જોવા મળી રહી છે. સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં ઉમટી પડ્યાં છે.

Trending news