દાહોદમાં વરસાદને પગલે ખેડૂતોમાં આનંદ...

દાહોદમાં મેઘરાજા મંડાતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાક.ને હાલ વરસાદની જરૂર હતી તેવા સમયે જ વરસાદ પડતા ખેડુતોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ હવે મેઘરાજાની પધરામણી થતા ખેડૂતો ઉપરાંત નાગરિકોમાં પણ આનંદ અને રાહતની લાગણી જોવા મળી હતી.

Trending news