રાજકોટમાં કમોસમી વરસાદ, લાખોની મગફળી પર ફર્યું પાણી

રાજ્યમાં કમોસમી વરસાદનો સિલસિલો બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. પહેલા ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ત્યારબાદ વાવાઝોડાની અસરને લીધે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ કારણે ખેડૂતોએ મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે રાજકોટ, અમરેલી અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

Trending news