ખેડૂતોને પડતા પર પાટું: હજુ 2 દિવસ માવઠાની આગાહી

ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. 13 જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ. હવામાન વિભાગે હજુ 2 દિવસ આપી માવઠાની આગાહી.

Trending news