જાહેર રસ્તા પર એક વકીલે બીજા વકીલ પર કેમ કર્યો હોકીથી હુમલો, જુઓ વીડિયો

રાજકોટના જાહેર રસ્તા પર બે વકીલો વચ્ચે માથાકૂટ થતા લોકોના ટોળા ભેગા થઈ ગયા. જુના મનદુઃખના કારણે એક વકીલ હોકી લઈ જાહેરમાં બીજા વકીલ પર હુમલો કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી.જાહેરમાં હોકીથી થયેલા હુમલાને કારણે લોકોએ વકીલોના ઝઘડાને રોકવાનો પ્રયત્ન કર્યો.

Trending news