રાજપરાના ખેડૂતે સજીવ ખેતી કરી લાખોની કમાણી

ખેતી ને માત્ર ખેતીજ નહિ પણ વ્યવસાય ની દ્રષ્ટી રાખીને કરવામાં આવે તો તે વ્યવસાય સારો નફો કમાઈ ને આપે છે તે વાત સાબિત કરી છે નર્મદા જીલ્લાના રાજપરા ગામ ના એક પ્રગતિશીલ ખેડૂત નરપતસિંહ નીઓરિયા એ ખેતી માં નીકળતા ઘાસચારા માંથી પશુપાલન અને પશુપાલન ના મળમૂત્ર માંથી છાણીયું ખાતર બનાવી ને વધુ નફાકારક ઓર્ગેનિક ખેતી કરી વર્ષે દહાડે લાખો ની કમાની કરતા આ પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ અનુકરણીય છે હાલજ તેમને સરકારની 12 પશુ યોજના હેઠળ એક તબેલો બનાવી દૂધમાંથી અઢળક કમાણી કરી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા છે આવો જોઈએ ખાસ અહેવાલ....

Trending news