રાસરાત્રિ 2019: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કલ્ચરલ ફોરમમાં ગરબા નિહાળ્યા

હાલ નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પત્ની અંજલી રૂપાણી સાથે ગાંધીનગરમાં ચાલી રહેલા કલ્ચરલ ફોરમના ગરબામાં પહોંચ્યા હતા.

Trending news