રથયાત્રા પૂર્વે જોવા મળ્યા કોમી એકતાના દ્રશ્યો, મુસ્લિમ બિરાદરે ગાદીપતિને અર્પણ કર્યો ચાંદીનો રથ

એક તરફ રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથનું મામેરું લોકદર્શન માટે મુકાયું છે ત્યારે કોમી એકતાનો અનોખો કિસ્સો રથયાત્રા પૂર્વે જોવા મળ્યો. કોમી એકતાના પ્રતીકસ્વરૂપ મુસ્લિમ બિરાદરે ગાદીપતિને અર્પણ કર્યો ચાંદીનો રથ.

Trending news