ગાંધીનગર: IPS વિકાસ સહાયની બદલી

ગાંધીનગર: 1989 બેચના આઇપીએસ વિકાસ સહાયની બદલી કરાઈ. રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડેપ્યુટી ડાયરેકટર જનરલ બદલી કરી પોલીસ ટ્રેનિંગના adgp તરીકે મુકાયા છે. વિકાસ સહાય લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન પણ છે.

Trending news