વડોદરા: તસ્કરોએ કેરળતી આવતો ટ્રક લૂંટી પોલીસની હત્યાનો કર્યો પ્રયાસ

જામ્બુવા પાસે હાઇવે પર પાર્કિંગ સાઇડ કર્ણાટકની ટ્રક ઉભી હતી. જેમાં સોપારી અને કાજુનો માલ સમાન હતો. વહેલી સવારે 12 થી 15 લૂંટારુઓ પહોંચી ટ્રક ચાલકને માર મારી ટ્રકમાંથી માલ સામાનની લૂંટ ચલાવવા લાગ્યા. તેવામાં હાઇવે પાસે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ની પી સી આર વાન પહોંચી. પોલીસ ની વાન જોઈ લૂંટારુઓ પોતાની ટ્રક લઈ ભાગ્યા. જેથી પી સી આર વાન ચાલકે લૂંટારુઓ નો પીછો કરતા લૂંટારુઓ એ પી સી આર વાન પર ટ્રક ચઢાવી દીધી અને પોલીસ જવાનને મારવાનો પ્રયાસ કર્યો. સાથે જ પોલીસ વાન પર પથ્થરમારો કરી વાનના કાચ તોડી નાખ્યાં. પોલીસ જવાનએ કંટ્રોલમાં મેસેજ આપતા અન્ય પી સી આર વાન પણ આવી પહોંચી.

Feb 4, 2020, 12:25 PM IST

Trending News

વર્તુળ-2 ડેમના દરવાજા ખોલતા જામરાવલ ગામ બેટમાં ફેરવાયું, જુઓ તસવીરો

રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, ગેહલોતને મળવા પહોંચ્યા સચિન પાયલટ

AMCનો મોટો નિર્ણય, 30થી વધુ સ્ટાફ ધરાવતી સંસ્થાઓએ કરવી પડશે કોવિડ કો-ઓર્ડિનેટરની નિમણૂક

લાલકિલ્લા પર ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાનું કાવતરું, કરી આટલા લાખ ડોલરની જાહેરાત

ગુજકેટની પરીક્ષા માટે નવી હોલ ટિકીટ ઓનલાઇન મૂકાઈ, કેટલાક સૂચનો પણ કરાયા

Corona: વડોદરામાં કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવત કોરોનાથી સંક્રમિત

યૂરોપની હોટલમાં તે રાત્રે સુશાંતની સાથે શું થયું? રિયા ચક્રવતીએ ED ને સંભળાવી કહાણી

 રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2020ની જાહેરાત, આ વર્ષે 44 શિક્ષકોને મળશે સન્માન

અમદાવાદ : વસ્ત્રાપુર ગ્વાલિયા સ્વીટમાં પહોંચ્યો કોરોના, amcએ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો

આશરે બે વર્ષ બાદ અમદાવાદ મહાનગર પાલિકાએ પાંચ બ્રિજના નામકરણ કર્યાં