happiness

Diwali 2021: ઘરમાં આ જગ્યાએ જરૂરથી પ્રગટાવજો દીવો, લક્ષ્મી દેવીની કૃપા વરસશે અને ધનની થશે રેલમછેલ

દિવાળીના દિવસે ઘરમાં દિપ પ્રગટાવવાની પરંપરા છે. આજે અમે તમને ઘરના ખાસ સ્થળો વિશે જણાવીશું જ્યાં દિપ પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માં લક્ષ્મી પણ પ્રગટ થાય છે. 

Nov 4, 2021, 09:07 PM IST

Mental Health Tips : આ 7 રીતોથી એકલા હોવા છતાં પણ તમે ખુશ રહી શકશો

જીવનમાં ક્યારેક તમે સંપૂર્ણપણે એકલા અનુભવો છો અને ઉદાસી તમને ઘેરી લેવાનું શરૂ કરે છે. પણ વ્યક્તિ એકલો પણ ખુશ રહી શકે છે.

Oct 3, 2021, 10:05 AM IST

Somvati Purnima 2021: આજે સોમવતી પૂર્ણિમા, જીવનમાં ખુશહાલી લાવવા માટે કરો આ ઉપાય

સોમવારે આવનારી પૂર્ણિમા અને અમાસ ખુબ જ ખાસ હોય છે. ત્યારે આજે ભાદરવી પૂર્ણિમા સોમવારે છે આ સાથે આજથી શ્રાદ્ધ શરૂ થાય છે. ધર્મ, જ્યોતિષ અને લાલ કિતાબમાં, પૂર્ણિમાનો દિવસ જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવાની રીતોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવો જાણીએ એવી જ કેટલીક સરળ રીતો જે જીવનને ખુશીઓથી ભરી દે છે.

Sep 20, 2021, 04:39 PM IST

BOTAD: CM રૂપાણીએ સાળંગપુર હનુમાનજીના દર્શન કર્યા, સમગ્ર ગુજરાતની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી

રાજયના મુખ્યમંત્રી વિજયરૂપાણી બોટાદના સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. અહીં તેમણે દાદાના દર્શન કર્યા હતા તેમજ મારૂતિ યજ્ઞમાં ભાગ લીધો હતો. સમગ્ર રાજયમાં સારો વરસાદ થાય અને ગુજરાત કોરોના મુકત બને તેવી દાદાને પાર્થના કરી હતી.

Jul 10, 2021, 11:19 PM IST

બ્રેનમાં રહેલાં Dopamine થી મળે છે ખુશી, શું તમે હંમેશા ખુશ રહેવા માંગો છો? તો અપનાવો આ ફંડા

નવી દિલ્લીઃ આજે આપણે વાત કરીશું હેપ્પી હોર્મોન્સની. જે આપણેને ખુશીને અહેસાસ કરાવે છે. જી હા, ડોપામાઈન મગજમાં રહેલું એક એવું કેમિકલ છે જેના વધવાથી અને ઘટવાથી આપણે ખુશ અને ઉદાસ રહીએ છીએ. આપણી બોડમાં ઘણા એવા હોર્મોન્સ હોય છે જે આપણે ખુશ અને સકારાત્મક રાખવા માટે જવાબદાર છે. સરળ ભાષામાં કહીએ તો, ડોપામાઈન એક એવું કેમિકલ મેસેન્જર છે જે મજગને કેટલીક સારી બાબતો માટે મોટિવેટ કરે છે.

May 26, 2021, 06:04 PM IST

Peace and prosperity at Home: ઘરમાં લાવવા માંગો છો સુખ, શાંતિ અને સમૃદ્ધિ, તો કરો આ ઉપાય

લોકો એવું માને છે કે જો ધન હશે તો ઘરમાં આપોઆપ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી જશે. ત્યારે ઘરમાં સુખ શાંતિ માટે તમે મહેનતની સાથે ફેંગશુઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

Apr 7, 2021, 12:15 PM IST

સુરતના સિન્થેટિક ડાયમંડની વૈશ્વિક સ્તરે વધતી માંગ, વેપારીઓમાં ખુશીનો માહોલ

રિયલ ડાયમંડની સાથે સાથે સિન્થેટિક ડાયમંડના એક્સપોર્ટમાં આશ્ચર્યજનક વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સિન્થેટિક ડાયમંડની જ્વેલરીના એક્સપોર્ટમાં બે ગણો વધારો જોવા મળ્યો છે. એક્સપોર્ટના આંકડાઓ જોઈ આવનાર દિવસોમાં સુરત સિન્થેટિક ડાયમંડ અને જ્વેલરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો હબ બને તેવી આશા હાલ સર્જાઈ છે. 2020 ની અંદર 1192 મિલિયન ડૉલર એક્સપોર્ટ રિયલ ડાયમન્ડ અને સિન્થેટિક ડાયમન્ડ બંનેની કિંમત ને લઈ તુલના કરી શકાય નહીં. કારણકે નેચરલ ડાયમંડ અને સિન્થેટિક ડાયમંડના કિંમતમાં ખૂબ જ વધારે ફરક હોય છે. 

Dec 19, 2020, 10:51 PM IST

ઘરના આ ખુણામાં જરૂર પ્રગટાવજો દીવડો, લક્ષ્મીજીની કૃપા વરસશે ધનની થશે રેલમછેલ

સમગ્ર દેશમાં 14 નવેમ્બર એટલે કે આજે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળીનાં દિવસે માં મહાલક્ષ્મીની પુજા અર્ચના કરવામાં આવે છે. માં લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દિવાળીનાં દિવસે માં લક્ષ્મી ધરતી પર પ્રકટ થાય છે અને પોતાના ભક્તોની સમસ્યાનું નિવારણ કરે છે. દિવાળીના દિવસે ઘરમાં દિપ પ્રગટાવવાની પરંપરા છે. આજે અમે તમને ઘરના ખાસ સ્થળો વિશે જણાવીશું જ્યાં દિપ પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માં લક્ષ્મી પણ પ્રગટ થાય છે. 

Nov 14, 2020, 06:05 PM IST

ભાવનગર જિલ્લામાં કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

જિલ્લામાં વાતાવરણના પલટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ગારિયાધાર અને પાલીતાણા પંથકમાં પણ ધોધમાર વરસાદ થતાં ખેડૂતો આનંદિત થઈ ગયા છે. જ્યારે અસહ્ય ઉકળાટ બાદ વરસાદના આગમનથી લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસથી અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો હતો.

Jul 14, 2020, 06:26 PM IST

સૌરાષ્ટ્રનાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

સૌરાષ્ટ્રમાં 2 દિવસનાં વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ ચાલુ કરી છે. ઉના, ગોંડલ,વીરપુર અને અમરેલીનાં અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Jul 11, 2020, 05:17 PM IST

ચોમાસુ: સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર, પાણીમાં તણાયેલા ત્રણેય મૃતદેહ મળ્યા

સતત પાંચમાં દિવસે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી હતી. સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ મેઘ મહેર ચાલુ હતી. જુનાગાઢમાં પણ સવારથી છુટોછવાયો વરસાદ વરસી રહ્યો હતો.

Jul 9, 2020, 11:06 PM IST

કલમ 370 નાબૂદ થતા સુરતમાં 22 ફુટ લાંબી ‘370 કિલોની કેક’ કાપી કરાઇ ઉજવણી

માથાનો દુખાવા રૂપ બનેલી એવી જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરાયેલી કલમ 270 અને 35A ગઈકાલે હટાવી લેવામાં આવી છે, સરકારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને બે ભાગમાં વહેંચી દીધું છે, ત્યારે સમગ્ર દેશમાં બીજે દિવસે પણ ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં 370 કિલોની 22 ફુટ લાંબી કેક કાપવામાં આવી હતી.
 

Aug 6, 2019, 10:50 PM IST

અમૂલ ડેરીએ વધુ એકવાર દૂધના ફેટ દીઠ ભાવમાં કર્યો વધારો, પશુપાલકોમાં ખુશી

અમૂલ ડેરી દ્વારા આજે પશુપાલકો માટે સારા સમાચાર લઇને આવી હતી. છેલ્લા પાંચ મહિનામાં દુધના ભાવમાં પાંચ વાર વધારો કર્યો હતો. 610 થી સરૂ કરી 690નો ભાવ આજે પશુપાલકોને મળી રહ્યો છે. ઉનાળાના કારણે ઓછુ દૂધ અને ધાસચારના ભાવના વધારો થયેલ હોવાથી પશુપાલકોને દુધ ઉત્પાદનમાં પોસાતુ ન હોવાથી અમૂલ દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દુધમાં આજથી ભાવ વધારો જાહેર કર્યો છે.

Jul 8, 2019, 07:02 PM IST

દુનિયાના ખુશહાલ દેશના PM તણામુક્ત રહેવા શું કરે છે એ જાણીને તમે પણ રહી જશો ચકિત !

સમગ્ર દુનિયામાં Happiness Indexમાં ટોચના ક્રમમાં આવતા ભુટાન દેશના વડાપ્રધાનની પોતાને તણાવમુક્ત રાકવાની રીત સૌથી અનોખી છે, કદાચ દુનિયાના એક પણ દેશનો વડો આ કામ નહીં કરતો હોય....

May 10, 2019, 11:46 AM IST
PT3M35S

What Nonsense: ખુશ રહેવું છે તો કરો મૃત્યુની ચર્ચા!

What Naosense જેવી વાત તમને લાગી શકે છે, પરંતુ સંશોધન જણાવે છે કે જો તમારે ખુશ રહેવું છે તો મૃત્યુના સવાલથી દૂર ન ભાગો. સમગ્ર વાત જાણવા જૂઓ આ વીડિયો. 

Mar 29, 2019, 10:32 PM IST

ડિયર જિંદગી : ઓ સુખ કલ આના....

જ્યારે આપણે નાના હોઈએ છીએ, તો પ્રસન્નતાનો સ્વભાવ સ્થાયી ભાવ હોય છે. સુખ આપોઆપ જ મિજાજમાં સામેલ હોય છે. એ વિચારીને ખુશ નથી થતા કે, ખુશ થવાની ચીજ છે કે નહિ. આપણે આનંદ, પ્રસન્નતાને સ્થગિત કરી નથી શક્તા, પરંતુ એ પળને જીવીએ છીએ. પ્રસન્નતાની જેમ જો દુખી છીએ, તો તેને છુપાવી શક્તા નથી. 

Mar 4, 2019, 09:59 AM IST

ડિયર જિંદગી : ગંભીરતા અને સ્નેહ !!!

ખુશ રહેવાનું શું કારણ છે. આપણે કોના કારણે ખુશ રહીએ છીએ. ઉંમર વધવાની સાથે ખુશ રહેવાની આદત ઓછી થતી જાય છે. આપણે સહજ પ્રસન્નતાના ભાવને બદલે તેના અર્થને શોધવા લાગીએ છીએ. બાળકો જ્યારે નાના હોય છે, તો તેઓ ગીતોના અર્થ નથી સમજતા, માત્ર ભાવ, સંગીત સમજે છે. કેટલી મજામાં જિંદગી ચાલતી રહે છે, પરંતુ જેમ તેમના અર્થના ફેરમાં ફસતા જઈએ છીએ, જીવનથી પ્રસન્નતા દૂર થતી જાય છે. 

Feb 22, 2019, 10:54 AM IST

ડિયર જિંદગી : વણજોઈતી ઇચ્છાઓનું જંગલ બનવાથી બચીએ...

મનુષ્ય બની રહેવા માટે જિંદગીને ઇચ્છાઓનું જંગલ બનાવાથી બચવું પડશે. હંમેશા ઇચ્છાઓની પાછળ દોડતા રહેવાથી જેના માટે તમામ પ્રયાસ કરવામાં આવે છે એ જિંદગીનો સ્વાદ કઈ રીતે માણી શકાશે.

Jul 24, 2018, 03:34 PM IST

ડિયર ઝિંદગી :  ભારે તડકા વચ્ચે ‘શીતળ’ પડછાયો ક્યાં છે…

દરેક વ્યક્તિ માટે ‘શીળો’ છાંયડો અલગ-અલગ વ્યક્તિ  હોઈ શકે છે. જેવી રીતે સચિન તેન્ડુલકર માટે ‘શીળો’ પડછાયો તેના ભાઈ અજિત તેન્ડુલકર હતા. કવિ નીરજ માટે એસડી વર્મન હતા. 

Jul 23, 2018, 12:09 PM IST

ડિયર જિંદગી: પોતાના હિસ્સાના સુખની પસંદગી કરતા...

આપણે પહેલા પ્રકૃતિ વિરુદ્ધ વ્યવહાર કરીએ છીએ અને ત્યારબાદ મની પ્લાન્ટ લગાવીને તેની સાથે હોવાનો દેખાવ કરીએ છીએ.

Jun 22, 2018, 10:00 AM IST