જુઓ બેફામ બુટલેગરે PSI સાથે શું કર્યું? Video

સાબરકાંઠા : વિજયનગરના પીએસઆઈ પર બુટલેગરે દારૂની કાર ચડાવી હતી.પીએસઆઈ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ગત રાત્રીએ રાણી બોર્ડર પર વિજયનગર પોલીસે નાકાબંધી કરી હતી ત્યારે રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી આવતી કાર નાકાબંધી દેખી બુટલેગરે ભગાડી હતી અને પીએસઆઈ પર ચડાવી દીધી હતી.

Trending news