સપના ચૌધરી બની ભાજપની સભ્ય

હરિયાણાની મશહૂર ડાન્સર અને ગાયિકા સપના ચૌધરીએ આજે આખરે કેસરિયો ધારણ કરી લીધો. દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેણે ભાજપની સદસ્યતા લીધી. આ દરમિયાન ભાજપના નેતાઓ શિવરાજસિંહ ચૌહાણ, ડો.હર્ષવર્ધન સિંહ અને મનોજ તિવારી સહિત અન્ય નેતાઓ હાજર રહ્યાં હતાં.

Trending news