સાવધાન ગુજરાતઃ કુખ્યાત ખંડણીખોરની જાહેરમાં કરાઈ હત્યા
શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે....કે માનવીનો અંત તેના કર્મોને અનૂરૂપ જ હોય છે...તો વિચારો કે જેણે જીવનભર લોકોને ધાક ધમકી આપીને ડરાવ્યા હોય...નિર્દોષ પાસેથી ખંડણી ઉઘરાવી હોય તેનો અંત કેવો હશે?....ખૌફનાક,...લોહિયાળ,...નવસારીના માથાભારે એવા વસીમ બિલ્લાની હત્યા પણ કંઈક આવી જ ખૌફનાક રીતે કરાઈ....