sunil gavaskar

Sachin Tendulkar કે Virat Kohli નહીં, આ ભારતીય બેટ્સમેને ફટકાર્યા છે ઈંગ્લેન્ડમાં સૌથી વધારે રન

ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન છેલ્લાં ઘણો વર્ષોથી સારું રહ્યું નથી. માત્ર કેટલાંક ખેલાડી ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં રનનો રેકોર્ડ સર્જવામાં સફળ રહ્યા છે.

Jun 29, 2021, 10:19 AM IST

21મી સદીના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે સચિન તેંડુલકરની પસંદગી, આ ખેલાડીએ આપી જોરદાર ટક્કર

ગાવસ્કરે જણાવ્યુ કે, સચિન તેંડુલકર અને કુમાર સાંગાકારા વચ્ચે 21મી સદીના સૌથી મહાન બેટ્સમેનની રેસમાં મોટી ટક્કર જોવા મળી. સચિન તેંડુલકરને આ ખિતાબ ત્યારે મળ્યો છે જ્યારે તેઓ 8 વર્ષ પહેલા 2013માં ક્રિકેટને અલવિદા કહી ચુક્યા છે. 

Jun 20, 2021, 05:58 PM IST

IPL 2021: આ ટીમ બનશે ચેમ્પિયન? સુનીલ ગાવસ્કરે કરી ભવિષ્યવાણી

Mumbai Indians IPL 2021: પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021ને લઈને ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, આ વર્ષે પણ મુંબઈ ઈન્ડિયન્સ ટાઇટલની પ્રબળ દાવેદાર છે. 

Mar 31, 2021, 10:25 PM IST

ટેસ્ટ ક્રિકેટમાં ગાવસ્કરના 50 વર્ષ પૂરા, અમદાવાદમાં BCCI એ કર્યું સન્માન

આજે ગાવસ્કરનું અમદાવાદમાં ખાસ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બીસીસીઆઈ સચિવ જય શાહે ગાવસ્કરને આ ખાસ મોમેન્ટો આપ્યો હતો. 

Mar 6, 2021, 04:16 PM IST

IND vs ENG: Gavaskar નો રેકોર્ડ ખતરામાં, Kohli અને Pujara નીકળી શકે છે આગળ

ઇંગ્લેન્ડની સામે આગામી ટેસ્ટ સિરીઝમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને ટીમ ઇન્ડિયાની (Team India) દીવાર કહેવાતા ચેતેશ્વર પુજારાની (Cheteswar Pujara) નજર દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરના (Sunil Gavaskar) જૂના રેકોર્ડને તોડવા પર રહશે

Feb 1, 2021, 08:06 PM IST

AUS vs IND: ડે-નાઇટ ટેસ્ટ માટે પંત-સાહામાં ટક્કર, જાણો કોણ છે દાવેદાર

ભારતીય ટીમ મેનેજમેન્ટે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી અને હનુમા વિહારીને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે, 'સ્વસ્થ પ્રતિસ્પર્ધા' ટીમ માટે સારી છે. 

Dec 14, 2020, 06:23 PM IST

India vs Australia: સુનીલ ગાવસ્કરે કહ્યુ, અંજ્કિય રહાણે પર કેપ્ટનશિપનો કોઈ દબાવ બશે નહીં

Ajinkya Rahane Captain: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ધર્મશાળામાં તેની આગેવાનીમાં ભારત જીત્યું અને પછી અફઘાનિસ્તાન વિરુદ્ધ જીત મેળવી હતી. તેમણે કહ્યું, 'જ્યાં સુધી તેમની કેપ્ટનશિપનો સવાલ છે તો કોઈ દબાવ હશે નહીં કારણ કે તેને ખ્યાલ છે કે ત્રણ ટેસ્ટ મેચો માટે તે કાર્યવાહક કેપ્ટન જ હશે.'
 

Dec 14, 2020, 03:26 PM IST

IPL: ગાવસ્કરે RCBના બહાર થવાનું કારણ જણાવ્યું, નિશાના પર કોહલીની બેટિંગ

શુક્રવારે અબુધાબીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ એલિમિનેટરમાં 6 વિકેટથી હારની સાથે બેંગલોરની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

Nov 7, 2020, 04:28 PM IST

T20 ક્રિકેટ- એક ઓવરમાં બે બાઉન્સર ફેંકવાની મંજૂરી મળવી જોઈએઃ ગાવસ્કર

મહાન ટેસ્ટ બેટ્સમેન અને ક્રિકેટ એક્સપર્ટ સુનીલ ગાવસ્કરે કહ્યુ કે, ટી20 ક્રિકેટમાં એક ઓવરમાં બે બાઉન્સર ફેંકવાની મંજૂરી આપવી જોઈએ. 

Oct 8, 2020, 05:02 PM IST

સુનીલ ગાવસ્કરના સમર્થનમાં આવ્યા પૂર્વ ક્રિકેટર, કહ્યું- આપણા ભારતીયોમાં સેન્સ ઓફ હ્યૂમરની કમી

એન્જિનિયરે કહ્યું- હું સુનીલને સારી રીતે જાણુ છું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેમણે આ મજાકમાં કહ્યું હશે. 
 

Sep 27, 2020, 05:46 PM IST

ગાવસ્કરની કોમેન્ટનો અનુષ્કાએ આપ્યો સણસણતો જવાબ, કહ્યું- 'રિસ્પેક્ટેડ મિસ્ટર ગાવસ્કર...'

આઇપીએલ (IPL 2020)માં કિંગ્સ ઇલેવન પંજાબ(KXIP)એ રોયલ ચેલેન્જર્સ (RCB) ને 97 રનથી માત આપી છે. આ શરમજનક હાર બાદ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી  (Virat Kohli) ટીકાનો શિકાર થઇ રહ્યા છે.

Sep 25, 2020, 06:36 PM IST

સુનીલ ગાવસ્કરે કહ્યુ, 'કપિલ દેવ ભારતના સર્વકાલિન મહાન ક્રિકેટર

ગાવસ્કરે કહ્યુ કે, કપિલ દેવ બેટ અને બોલ બંન્નેથી ભારતીય ટીમને મેચ જીતાડવાની ક્ષમતા ધરાવતા હતા. તેઓ બોલથી વિકેટ લેતા હતા અને બેટથી આવીને આક્રમક બેટિંગ કરતા હતા. 

 

Aug 27, 2020, 03:47 PM IST

ચેતન ચૌહાણને યાદ કરી બોલ્યા ગાવસ્કર- પાર્ટનર નથી રહ્યો, હું કઈ રીતે હસી શકું

'આજા, આજા, ગલે મિલ, આખિર હમ અપને જીવન કે અનિવાર્ય ઓવર ખેલ રહે હૈ.' છેલ્લા બે ત્રણ વર્ષમાં અમે જ્યારે મળતા હતા તો મારો ઓપનિંગ જોડીદાર ચેતન ચૌહાણ આ રીતે અભિવાદન કરતો હતો.

Aug 17, 2020, 08:30 AM IST

જ્યારે ગાવસ્કરની આગેવાનીમાં ભારત બન્યું હતું એશિયા ચેમ્પિયન, પાકને આપી હતી માત

13 એપ્રિલ 1984ના શારજાહના મેદાનમાં ભારતે સુનીલ ગાવસ્કરની આગેવાનીમાં શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવી પ્રથમ એશિયા કપ પર કબજો કર્યો હતો. 
 

Apr 13, 2020, 08:39 AM IST

BCCI પર ભડક્યા ગાવસ્કર, કહ્યું- ટી-20 ટૂર્નામેન્ટનું સ્તર સુધારો, મુશ્તાક અલીની બેઇજ્જતી ન કરો

પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરએ કોરોના વાયરસને લઇને આઇપીએલ ટાળવાના બીસીસીઆઇના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે બોર્ડે આઇપીએલની 13મી સીઝનને સ્થગિત કરી યોગ્ય નિર્ણય લીધો છે. પરંતુ બીસીસીઆઇના અધિકારીની એક વાત ગાવસ્કરને ખટકી ગઇ.

Mar 20, 2020, 05:45 PM IST

હવે મહિલાઓ માટે પણ આઈપીએલનું આયોજન કરવું જોઈએઃ સુનીલ ગાવસ્કર

ટી20 વિશ્વકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે ભારતની હાર બાદ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું કે, મહિલા ક્રિકેટમાં પ્રતિભાઓની શોધ માટે મહિલાઓની આઈપીએલ શરૂ કરવી જોઈએ.

Mar 9, 2020, 03:28 PM IST

IND vs NZ: ગાવસ્કરે ઉઠાવ્યા કોહલીના નિર્ણય પર સવાલ, કહ્યું- શમીને બહાર કરવો....

India vs New Zealand : ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી વનડે મેચમાં બે ફેરફાર સાથે ઉતરી છે. 
 
 

Feb 8, 2020, 08:52 AM IST

સચિન અને 11 ડિસેમ્બર ગજબ સંયોગ: 1988 પહેલી સદી અને 2004માં તોડ્યો ગાવસ્કરનો રેકોર્ડ

સચિન તેંડુલકરનાં રેકોર્ડનો ઉલ્લેખ આવે ત્યારે 11 ડિસેમ્બરનો ઉલ્લેખ કર્યા વગર સચિન અને તેનાં રેકોર્ડની વાત કરવી શક્ય નહી.

Dec 11, 2019, 05:20 PM IST

આશા છે કે મયંક બીજા વર્ષે પણ શાનદાર પ્રદર્શન કરશેઃ સુનીલ ગાવસ્કર

મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે મયંક અગ્રવાલની પ્રશંસા કરતા કહ્યું કે, તેમને આશા છે કે ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરના બીજા વર્ષે પણ શાનદાર પ્રદર્શન કરશે. 

Nov 19, 2019, 03:17 PM IST

IND vs BAN: રોહિત શર્મા બાદ સુનીલ ગાવસ્કર પણ આવ્યા પંતના સમર્થનમાં

છેલ્લા ઘણા સમયથી રિષભ પંતના શોટ સિલેક્શનની ખુબ આલોચના થઈ છે. રાજકોટમાં બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી ટી20મા તેની ખરાબ વિકેટકીપિંગની પણ ટીકા થઈ હતી. 

Nov 11, 2019, 05:17 PM IST