taliban

હવે અફઘાનિસ્તાનમાં પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ પત્ર બદલશે તાલિબાન

સમાચાર એજન્સી અનુસાર અફઘાનિસ્તાનમાં પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ પત્ર વિભાગ હાલ બંધ છે અને માત્ર તે દસ્તાવેજને પ્રાપ્ત કરી શકે છે જેણે પોતાની બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂરી કરી લીધી છે. 
 

Sep 26, 2021, 05:39 PM IST

Taliban નેતાએ કહ્યું- 'કાયદાનો ડર પેદા કરવા હાથ કાપવાની ક્રૂર સજા જરૂરી'

તાલિબાન (Taliban) એ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, તેમની પાસેથી કોઈપણ પ્રકારની દયાની આશા કરવામાં ન આવે. અફગાનિસ્તાન (Afghanistan) ની સત્તા પર કબજો જમાવ્યા બાદ તાલિબાનનું કહેવું છે કે, કટ્ટર ઇસ્લામી કાયદો લાગુ કરવામાં આવે અને તેને અનુરૂપ સજા આપવામાં આવે

Sep 24, 2021, 04:07 PM IST

SAARC દેશોના વિદેશમંત્રીઓની બેઠક થઈ રદ્દ, કારણ બન્યો પાકિસ્તાનનો તાલિબાન પ્રેમ

પાકિસ્તાન આ બેઠકમાં તાલિબાનના પ્રતિનિધિને સામેલ કરવાની જીદ કરી રહ્યું હતું. ત્યારબાદ ઉભા થયેલા મતભેદોને કારણે 25 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં યોજાનારી બેઠકને રદ્દ કરવી પડી છે.

Sep 21, 2021, 11:12 PM IST

દાવો: Taliban એ ખુરશી માટે પોતાના Supreme Leader ની હત્યા કરી, ડેપ્યુટી PM ની છે આ સ્થિતિ

બ્રિટનના મેગેઝિન ‘The Spectator’ એ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ છે કે આ મહિને સત્તાના વિભાજનને લઈને તાલિબાનના બે જૂથની બેઠક થઈ હતી. આ દરમિયાન હક્કાની નેતા ખલીલ-ઉલ રહમાન હક્કાનીએ બરાદરને મુક્કા માર્યા હતા. 
 

Sep 21, 2021, 03:56 PM IST

SCO Summit 2021: અફઘાનિસ્તાન પર પીએમ મોદીએ દુનિયાને ચેતવી, કહ્યું- માન્યતા પર વિચારીને લો નિર્ણય

પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ અફઘાનિસ્તાન (Afghanistan) ની સ્થિતિ અને દુનિયામાં વધી રહેલા આતંકવાદના ખતરા વિશે ફરી એકવાર દુનિયાને ચેતવી છે. પીએમ મોદીએ કહ્યું કે અફઘાનિસ્તાનના ઘટનાક્રમની અસર પણ તમામ પડોશી દેશો પર પડી રહી છે.

Sep 17, 2021, 10:12 PM IST

તાલિબાની આતંકીઓ વચ્ચે લડાઈના ખબર સાચા કે ખોટા? Mullah Baradar એ આખરે મૌન તોડ્યું

હક્કાની જૂથ સાથેની લડાઈમાં ઘાયલ થવાની ખબરો પર તાલિબાને અધિકૃત રીતે તાલિબાન સરકારના ડેપ્યુટી પીએમ મુલ્લા બરાદરના અફઘાનિસ્તાનની સરકારી ચેનલ RTA પશ્તોને અપાયેલો એક ઈન્ટરવ્યુ જાહેર કર્યો છે.

Sep 16, 2021, 09:11 AM IST

આતંકીઓમાં વિવાદ બાદ તૂટી જશે Taliban? કાબુલ છોડી ભાગી ગયા બરાદર

Mullah Abdul Ghani Baradar વિશે ઘણી અફવાઓ ઉડી રહી છે. અફઘાનિસ્તાનમાં સરકાર બનવાના એક સપ્તાહની અંદર નેતાઓમાં વિવાદ થઈ ગયો છે. તાલિબાનમાં અસમંજસની સ્થિતિ બનેલી છે. 

Sep 15, 2021, 04:19 PM IST

Afghanistan: અફઘાન મૂળના ભારતીય નાગરિકનું કાબુલમાં અપહરણ, સહયોગીએ આ રીતે જીવ બચાવ્યો

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાની આતંકીઓએ બંદૂકની અણીએ એક અફઘાન મૂળના ભારતીય નાગરિકનું અપહરણ કરી લીધુ. ઈન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પુનીલ સિંહ ચંડોકે આ વાતની જાણકારી આપી. 

Sep 15, 2021, 09:12 AM IST

અફઘાનિસ્તાન મુદ્દે ડબલ ગેમ રમીને ખુશ થઈ રહેલા પાકિસ્તાનને અમેરિકાએ આપ્યો મોટો ઝટકો

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ડબલ ગેમનો પર્દાફાશ થઈ ગયો છે. તે હવે વૈશ્વિક સ્તરે ભરોસાપાત્ર રહ્યું નથી.

Sep 15, 2021, 07:12 AM IST

Afghanistan માં તાલિબાન સરકાર, હવે શું રહેશે ભારતનું વલણ? ખાસ જાણો

ભારતે અફઘાનિસ્તાન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. 

Sep 14, 2021, 06:52 AM IST

Afghanistan Crisis: અફઘાનિસ્તાન પર UN ની હાઈ લેવલ બેઠક, જાણો શું બોલ્યા વિદેશ મંત્રી એસ જયશંકર?

UN High-Level Meeting On Afghanistan: વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ કે, નજીકના પાડોશી હોવાને નાતે ભારત અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે. દેશ એક મહત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. 

Sep 13, 2021, 09:33 PM IST

Currancy Swap: સપનામાં રાચતા પાકિસ્તાનને આ શું કહી દીધુ અફઘાનિસ્તાને? પળભરમાં સપનું ચકનાચૂર

તાલિબાને પાકિસ્તાનને આખરે તેની ઔકાત દેખાડી દીધી છે.

Sep 13, 2021, 12:17 PM IST

Taliban એ પહેલા અફઘાન સૈનિકને મોતને ઘાટ ઉતાર્યો, પછી કાપેલું માથું લઈને જશ્ન મનાવ્યો, Video વાયરલ

તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા સંભાળતી વખતે શાંતિની મોટી મોટી વાતો કરી હતી પરંતુ તે બધુ પોકળ સાબિત થઈ રહ્યું છે.

Sep 13, 2021, 08:05 AM IST

Afghanistan: તાલિબાનનો યૂ-ટર્ન, કહ્યું- યુવતીઓની ઉચ્ચ શિક્ષણની મંજૂરી પણ રાખી આ શરત

તાલિબાન સરકારની રચનાના ઘણા દિવસ બાદ રવિવારે એક સંવાદદાતા સંમેલનમાં મંત્રી અબ્દુલ બાકી હક્કાનીએ નવી નીતિઓ જણાવી હતી.

Sep 12, 2021, 03:07 PM IST

પાટીદારોના મંચ પરથી નીતિન પટેલે OBC અને તાલિબાન અંગે આપ્યું મોટું નિવેદન

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) એ આજે 200 કરોડના ખર્ચે બનેલ સરદાર ધામ (Sardardham) ના લોકાર્પણમાં હાજરી આપી હતી. ત્યારે પાટીદારો (Patidar) ના મંચ પરથી તેમણે ઓબીસી અને તાલિબાન અંગે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે પાટીદારોને ઓબીસી (OBC) માં સમાવવા મુદ્દે મોટી વાત કહી છે. તો સાથે જ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના તાલિબાનના ટ્વીટ અંગે પણ પ્રતિક્રિયા આપી છે. 

Sep 11, 2021, 01:47 PM IST

Taliban વધારી શકે છે ભારતની મુશ્કેલી, રક્ષા મંત્રી Rajnath Singh એ વ્યક્ત કરી ચિંતા

તાલિબાન (Taliban) નો ઉદય ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ મોટી ચિંતાનો વિષય છે. ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) એ આ વાત ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રી પીટર ડટન (Peter Dutton) ને કહી હતી

Sep 11, 2021, 09:21 AM IST

World પર ફરી મંડરાયો 9/11 જેવા હુમલાનો ખતરો, યૂકેની ગુપ્તચર એજન્સીએ આપી ચેતવણી

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર (Taliban Government) બન્યા બાદ આખી દુનિયા પર ફરી મોટા આતંકી હુમલાનો (Terrorist Attacks) ખતરો મંડરાઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, 20 વર્ષ બાદ ફરી અફઘાનિસ્તાન (Afghanistan) આતંકીઓનો મજબૂત ગઢ બની શકે છે

Sep 11, 2021, 07:22 AM IST

Taliban પર કેમ ઓળઘોળ થઈ રહ્યું છે અમેરિકા? આપ્યું એવું નિવેદન કે દુનિયા ચોંકી ગઈ

અમેરિકી રાષ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસનું એક એવું નિવેદન સામે આવ્યું છે કે જેણે દરેકને ચોંકાવી દીધા છે.

Sep 10, 2021, 01:21 PM IST

UNSC ના મંચથી ભારતે તાલિબાનને આપ્યો કડક સંદેશ, જાણો શું કહ્યું?

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પેદા થયેલા હાલાત અંગે ભારતે ફરીથી એકવાર ચિંતા વ્યક્ત કરી છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની બેઠકમાં આ મુદ્દાને ઉઠાવ્યો છે.

Sep 10, 2021, 09:39 AM IST

Afghanistan: 'પંજશીરના બદલે કાશ્મીર' પ્લાનનો પર્દાફાશ, પડદા પાછળ ISI એ રચ્યો ગેમપ્લાન 

તાલિબાનની નવી સરકારે હવે અમેરિકાને આંચકો આપ્યો છે. કારણ કે નવી સરકારની શપથવિધિ 9/11 એટલે કે 11 સપ્ટેમ્બરના દિવસે થશે. વર્ષ 2001માં આ જ દિવસે અલકાયદાના આતંકીઓએ અમેરિકા પર હુમલો કર્યો હતો અને હજારો અમેરિકન નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. 

Sep 10, 2021, 06:30 AM IST