prithvi shaw

T20 World Cup માટે ન થયું સિલેક્શન, હવે Team India ના આ 2 પ્લેયર્સને મળી મહત્વની જવાબદારી

ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) સૈયદ મુશ્તાક અલી ટી 20 ટ્રોફી (Syed Mushtaq Ali T20 Trophy) માં મુંબઈ (Mumbai) નું નેતૃત્વ કરશે, જ્યારે 2020-21 માં તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમને વિજય હજારેનો ખિતાબ જીતાડનાર પૃથ્વી શો (Prithvi Shaw) ઉપ કેપ્ટન હશે

Oct 18, 2021, 10:28 PM IST

IPL 2021: 21 વર્ષનો આ બેટ્સમેન જલદી લેશે રોહિત શર્માનું સ્થાન! ટીમ ઈન્ડિયાને મળ્યો નવો 'હિટમેન'

ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક બેટર રોહિત શર્મા વિશ્વનો નંબર વન ઓપનર છે. પરંતુ વધતી ઉંમરની સાથે તે વાત પણ સ્પષ્ટ છે કે રોહિત થોડા વર્ષોમાં ક્રિકેટને અલવિદા કહી દેશે. તેવામાં ટીમને એક નવા ઓપનરની જરૂર પડશે. 
 

Oct 11, 2021, 05:44 PM IST

IND vs SL: T-20 સીરીઝમાંથી બહાર થઇ જશે 9 ભારતીય ખેલાડી, હાર્દિક-પૃથ્વી શો સહિત આ નામ સામે આવ્યા

ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થયા બાદ હડકંપ મચી ગયો છે .  કૃણાલ પંડ્યાના કોરોના કોરોના પોઝિટિવ થતાં તેમના સંપર્કમાં આવેલા 9 ભારતીય ખેલાડી ટી-20 સીરીઝમાંથી બહાર થઇ જશે.

Jul 28, 2021, 12:43 PM IST

IND vs SL: 'કોઈ છોકરી શોધી કે શું', જાણો Ishan Kishan ની કઇ હરકત પર લોકોએ કરી આ કોમેન્ટ

ભારતે શ્રીલંકાને વન ડે સિરીઝમાં 2-1 થી હરાવીને શાનદાર વિજય નોંધાવ્યો. આ પછી ગઈકાલે ટીમ ઈન્ડિયાએ પણ શ્રીલંકાની ટીમને પ્રથમ ટી 20 માં પણ 38 રને હરાવી હતી. પરંતુ વનડે સિરીઝની ત્રીજી મેચમાં કંઈક એવું બન્યું, જેના પર મેચની વચ્ચે કોઈનું ધ્યાન ગયું નહીં

Jul 26, 2021, 09:44 PM IST

IND vs ENG: ટેસ્ટ સિરીઝ રમવા ઈંગ્લેન્ડ જશે પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ

શ્રીલંકા સામે ટી20 સિરીઝ બાદ ભારતના બે ખેલાડી પૃથ્વી શો અને સૂર્યકુમાર ઈંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ સિરીઝ માટે બ્રિટન જશે. આ બંને ખેલાડીઓને સબ્સિટ્યૂટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. 

Jul 24, 2021, 03:31 PM IST

SL vs IND: શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ વનડે માટે આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ XI, સંજૂ સેમસન કરી શકે છે પર્દાપણ

ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારથી ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ વનડે મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. 

Jul 17, 2021, 10:15 PM IST

IND vs SL: ક્યારે, ક્યાં અને કેવી રીતે જોશો પ્રથમ મેચનું LIVE સ્ટ્રીમિંગ અને લાઇવ ટેલિકાસ્ટ

શિખર ધવનના નેતૃત્વમાં ભારતીય ટીમ રવિવારે શ્રીલંકા સામે પ્રથમ વનડે મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ટી20 વિશ્વકપ પહેલા યુવા ખેલાડીઓ પાસે પોતાના પ્રદર્શનથી સિલેક્ટરોને આકર્ષિત કરવાની સારી તક છે. 
 

Jul 17, 2021, 03:38 PM IST

WTC ફાઇનલ માટે આજે થઈ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીની થશે વાપસી

ચેતન શર્માની આગેવાનીવાળી પસંદગી સમિતિ તે મોટાભાગના ખેલાડીઓને તક આપી શકે છે, જેણે ફેબ્રુઆરી-માર્ચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. હાર્દિક પંડ્યા પર બધાની નજર રહેશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી20 મેચમાં રેગ્યુલર બોલિંગ કરી રહ્યો નથી. 

May 7, 2021, 07:01 AM IST

IPL 2021: Prithvi Shaw ની આંધીમાં ઉડ્યુ KKR, DC એ 7 વિકેટથી જીતી મેચ

આઇપીએલ 2021 ની (IPL 2021) 25 મી મેચમાં આજે સાંજે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને (DC vs KKR) 7 વિકેટથી કરારી માત આપી છે. આ મેચમાં કેકેઆરએ દિલ્હીના 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો

Apr 29, 2021, 11:53 PM IST

IPL 2021: એક ઓવરમાં ફટકાર્યા 6 ચોગ્ગા, પૃથ્વી શોએ ઉઠાવ્યા શિવમ માવીના હોશ

આઈપીએલ 2021 ની 25 મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો કોલકાતા નાઈટ રાઇડર્સ સામે છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા કેકેઆરએ 6 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા આવેલી દિલ્હીની ટીમને તેના ઓપનર પૃથ્વી શોએ શાનદાર શરૂઆત કરી હતી

Apr 29, 2021, 11:08 PM IST

Vijay Hazare Trophy: પૃથ્વી શોની આગેવાનીમાં મુંબઈ બન્યું ચેમ્પિયન, આદિત્ય તારેએ ફટકારી સદી

વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા મુંબઈએ ઉત્તર પ્રદેશને 6 વિકેટે પરાજય આપી ટ્રોફી પર કબજો કર્યો છે. મુંબઈની ટીમ ચોથી વખત આ ઘરેલૂ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. 

Mar 14, 2021, 05:01 PM IST

Vijay Hazare Trophy: પૃથ્વી શોની વધુ એક સદી, અનેક દિગ્ગજોને પાછળ છોડી બનાવ્યો નવો રેકોર્ડ

ભારતીય ઓપનર પૃથ્વી શો (Prithvi Shaw) ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈની કમાન સંભાળી રહેલ શોએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો.

Mar 11, 2021, 04:07 PM IST

Vijay Hazare Trophy: પૃથ્વી શોના વાવાઝોડામાં ઉડી ગયું સૌરાષ્ટ્ર, અણનમ 185 રન ફટકારી મુંબઈને અપાવી જીત

ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપ થયા બાદ પૃથ્વી શો શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે વિજય હઝારે ટ્રોફીમાં ત્રીજી સદી ફટકારતા સૌરાષ્ટ્ર સામે અણનમ 185 રન ફટકાર્યા છે. 

Mar 9, 2021, 05:04 PM IST

Vijay Hazare Trophy: યુવા બેટ્સમેન પૃથ્વી શોનો ધમાકો, ફટકારી બેવડી સદી

Vijay Hazare Trophy : પૃથ્વી શોએ 227 રનની ઈનિંગ રમી અને સંજૂ સેમસનનો રેકોર્ડ તોડ્યો. સેમસને 2019માં ગોવા વિરુદ્ધ 212 રનની ઈનિંગ રમી હતી. શોએ પોતાની ઈનિંગમાં 31 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
 

Feb 25, 2021, 03:07 PM IST

ભારતીય ટીમે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઓછા રન બનાવ્યા, 36 રનમાં હાંફી ગઈ

  • હોસ્ટ ઓસ્ટ્રેલિયન ટીમને જીત માટે માત્ર 90 રનનો ટાર્ગેટ મળ્યો છે. જે તેમના માટે બહુ જ સરળ લક્ષ્યાંક છે
  • ભારતની આખી ટીમ 36 રન પર ઓલઆઉટ થઈ ગઈ. જે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ઓછો સ્કોર છે

Dec 19, 2020, 11:25 AM IST

Video: રિકી પોન્ટિંગની 'ભવિષ્યવાણી' અને બીજા બોલ પર આઉટ થઈ ગયો પૃથ્વી શો

રિકી પોન્ટિંગે ગણાવ્યુ કે શોની બેટિંગમાં શું ખામી છે અને ઓસ્ટ્રેલિયન બોલરોએ તેને ક્યાં બોલ ફેંકવો જોઈએ. મિશેલ સ્ટાર્કે બીજો બોલ તેમ જ ફેંક્યો અને શો બોલ્ડ થઈ ગયો. 

Dec 17, 2020, 03:10 PM IST

IPL 2020 DC અને MIના આ ખેલાડીને મળી શકે છે પ્લેઈંગ ઈલેવનમાં તક

આજે શ્રેયસ અય્યરની દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ ની વચ્ચે આઇપીએલ 2020 ની 51મી મેચ રમાવવા જઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ગુરૂવારના કોલકાતા નાઈટ રાઈડર્સ પર 6 વિકેટની જીતથી મુંબઇની પ્લેઓફમાં જગ્યા પણ નક્કી થઈ ગઇ. હાલના ચેમ્પિયનના અત્યારે 16 અંક છે અને તેનો નેટ રન રેટ પણ સારો છે. તેનું ટોપ-2માં રહેવું લગભગ નક્કી છે. ત્યારે દિલ્હીને એક જીતીની જરૂરિયાત છે.

Oct 31, 2020, 02:31 PM IST

IPL 2020: KKR અને DCના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઇંગ XIમાં તક

આઇપીએલ 2020 (IPL 2020)ની 42મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટરાઇડર્સ (KKR) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીને આજે પોતાના માટે પ્લેઓફનો રસ્તો સ્પષ્ટ કરવાનો છે. ત્યારે કેકેઆરને આ ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખવી છે તો શેખ ઝાયદ સ્ટેડિયમમાં અગાઉની હારને ભુલી સારું પ્રદર્શન કરવાનું રહેશે.

Oct 24, 2020, 01:41 PM IST

IND vs NZ : ક્રાઇસ્ટચર્ચમાં ચાલ્યો પૃથ્વીનો જાદુ, બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ

ક્રાઇસ્ટચર્ચમાં પૃથ્વી શોએ ટીમ ઇન્ડિયા માટે શાનદાર શરૂઆત કરીને ધમાકેદાર હાફ સેન્ચુરી મારી છે

Feb 29, 2020, 11:01 AM IST

પર્દાપણ વનડેમાં ફ્લોપ થયા મયંક અને પૃથ્વી, પરંતુ બનાવી દીધો આ રેકોર્ડ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રથમ મુકાબલો બે ભારતીય બેટ્સમેનો માટે યાદગાર બની ગયો હતો. પૃથ્વી શો અને મયંક અગ્રવાલે ભારત તરફથી આ મેચમાં પ્રથમ વનડે મેચ રમી હતી.
 

Feb 5, 2020, 03:11 PM IST