સાવધાન ગુજરાતઃ પાટણના સમી તાલુકામાં ભાઈ જ બન્યો ભાઈનો હત્યારો

ભાઈ-ભાઈ વચ્ચે તકરાર થાય... નાની મોટી લડાઈ થાય ત્યાં સુધી તો કોઈ વાંધો નથી... આપણે બધા જાણીએ છીએ કે, ભાઈઓ વચ્ચેનો પ્રેમ આવો જ હોય... પરંતુ જો ભાઈ જ ભાઈનો હત્યારો બની જાય તો..? જો ભાઈ જ ભાઈનું ખૂન કરી નાંખે તો? સવાલ સાંભળીને તમારા હૃદયના ધબકારા વધી ગયા હશે...પણ પાટણના સમી તાલુકામાં ભાઈ જ બન્યા બીજા ભાઈના હત્યારા...કોણ છે એ હત્યારા ભાઈ જોઈએ આ અહેવાલમાં...

Trending news