ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર ખોટકાતા મોટી સમસ્યા

ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર ખોટકાતા રાજ્યના લાખો ગ્રાહકોને ભારે અસર પહોંચી છે. હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીને ગણતરીના દિવસો બાકી છે અને આ સમયમાં પુરવઠા વિભાગનું સર્વર ઠપ થતાં ગ્રાહકોએ પંડિત દિન દયાળ ભંડારના ધક્કા ખાવા પડ્યા છે.

Trending news