જન્માષ્ટમીના પર્વ પૂર્વે શામળાજી ટ્રસ્ટ દ્વારા બનાવાયા ભગવાન માટે નવીન આભૂષણો

આવતીકાલે જન્માષ્ટમી છે, ત્યારે શામળાજીમાં ભગવાન શામળીયાને નવા આભૂષણોથી સજ્જદ કરાશે. શામળાજી ટ્રસ્ટે 15 લાખનાં ખર્ચે ભગવાન શામળિયાનાં આભૂષણ તૈયાર કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીએ ભગવાનને હીરા, માણેક, ગદા, ચક્ર,મુગટ અને મોજડીથી શણગારાશે.

Trending news