મોડાસાની યુવતીના અપમૃત્યુ મામલે SITએ આરોપીને આપી ક્લીનચીટ

મોડાસાની યુવતીના અપમૃત્યુ કેસમાં ડીસ્ટ્રીક્ટ એડીશનલ સેશન કોર્ટમાં સીઆઈડી ક્રાઈમે બે આરોપીઓ વિરુદ્ધ ફરીયાદના આરોપ મુજબ પુરાવાઓ તપાસ દરમ્યાન સામે નહી આવ્યાની કોર્ટને અરજી કરી હતી. આરોપી, બીમલ ભરવાડ, જિગર ભરવાડ અને દર્શન ભરવાડ વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાના કોઈ જ પુરાવા નહી મળતા ગેંગરેપ અને હત્યાના દુર કરવા માટે સીઆઈડી દ્વારા અરજી કરાઈ હતી.

Trending news