ભારે વરસાદ પછી શું હાલત છે ભરૂચના ખ્યાતનામ ગોલ્ડન બ્રિજની? જાણવા કરો ક્લિક

ડેમમાંથી પાણી છોડવામાં આવતાં ભરૂચ પાસેના ગોલ્ડન બ્રિજ ખાતે 6 વર્ષ બાદ નર્મદા નદીએ ૨૮ ફુટની સપાટી વટાવી છે. ગોલ્ડન બ્રિજ ખાતે નદી હાલમાં 28 ફુટે સ્થિર થઈ છે.

Trending news