રાજકોટમાં બસ સ્ટેન્ડના ખાડામાં ફસાઈ એસટી બસ

વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજય સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ ખાડાઓના કારણે સામાન્ય લોકો તો હેરાન થાય જ છે પરંતુ સરકારી વાહનોને પણ પારાવાર નુકસાન થયા છે. રાજકોટ એસટી સ્ટેન્ડમાં પડેલા ખાડામાં એસટી બસ જ ફસાઈ ગઈ હતી.

Trending news