પ્રથમ વખત ગુજરાતમાંથી થયું નેવી માટે સિલેક્શન, જુઓ કોણે કર્યું ગુજરાતનું નામ રોશન

સુરતના યુવક યુવતીની નેવીમાં પસંદગી થઇ છે, ગુજરાતમાં પ્રથમ વખત નેવી માટે પસંદગી થઇ છે. ગુજરાતના આયુષી દેસાઈ અને હિરેન જોશીની પસંદગી થઇ છે.

Trending news