કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરશે

ગુજરાત વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણીની 6 બેઠકોમાંથી 3 બેઠકો કોંગ્રેસે પોતાના નામે કરી હતી. ત્યારે આ ત્રણે બેઠકના વિજેતા ઊમેદવારો આજે શપથ ગ્રહણ કરશે.

Trending news