યસ બેંકની શાખાઓ બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, ગ્રાહકો આક્રોશમાં
યસ બેંક પર જે કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી તેના ખાતાધારકો મુશ્કેલીમાં મૂકાયા છે. બેંકની શાખાઓ બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ગ્રાહકો ખુબ આક્રોશમાં જોવા મળી રહ્યાં છે.
યસ બેંકની શાખાઓ બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, ગ્રાહકો આક્રોશમાં