ટીકટોક વીડિયો પર કીર્તિ પટેલ અને દેવાયત ખાવડ વચ્ચે શાબ્દિક યુદ્ધ

ટીકટોક વીડિયો પર કીર્તિ પટેલ અને દેવાયત ખાવડ વચ્ચેના શાબ્દિક યુદ્ધની સોશિયલ મીડિયામાં ચર્ચા છે. તેઓ નામ લીધા વગર એકબીજા પર કટાક્ષ કરતા હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા છે.

Trending news