CM વિજય રૂપાણી આજે દિલ્હીની મુલાકાતે, નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટીની બેઠકમાં લેશે ભાગ

મુખ્યમંત્રી આજે નવી દિલ્હીમા નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની પ્રથમ બેઠકમાં સહભાગી થશે. ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત યુ.પી.-અરૂણાચલ પ્રદેશ – મધ્યપ્રદેશ – કર્ણાટક- હરિયાણાના મુખ્યમંત્રીઓ-કેન્દ્રીય કૃષિ મંત્રીનો કમિટીમાં સમાવેશ થશે.

Trending news