દેશ અને દુનિયાના દિવસભરના તમામ મહત્વના સમાચાર નિહાળો ટોપ 25 ન્યુઝમાં

ગાંધીનગર લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન....શામજી ચૌહાણ સમર્થકો સાથે ફરી જોડાયા ભાજપમાં...સાબરકાંઠાના ઉમેદવારની પસંદગી માટે મળેલી કોંગ્રેસની બેઠક રહી નિષ્ફળ...ભાવનગરમાં મુંગા બહેરાનો અભિનય કરીને 15 લાખના હીરાની ઉઠાંતરી...અને અન્ય પણ સમાચાર

Trending news