અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ગેરરીતિ સામે સ્થાનિકોએ વિરોધ

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવતી ટ્રાફિક પોલીસની ગેરરીતિ સામે આવી છે. અહીં નો પાર્કિંગમાં પોલીસની ત્રણ બાઈક ઉભી હોવા છતાં ટોઈંગ વાને વાહન ટો ન કર્યું. આ સંજોગોમાં ટ્રાફિક પોલીસની આ પ્રકારની ગેરરીતિ સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.

Trending news