વાઇબ્રન્ટ ગુજરાત : કરોડાના રોકાણની થઇ જાહેરાત

vibrant gujarat summit 2019: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 (Vibrant Gujarat Summit 2019) નો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પ્રારંંભ કરાવ્યો. જેમાં પ્રારંભે જ દેશના જાણીતા ઉદ્યોગપતિ (Business Man) એ ગુજરાતમાં રોકાણ માટે તૈયારી બતાવી અને ગુજરાતને બિઝનેસનું હબ ગણાવ્યું. ટોરેન્ટ (Torrent), બિરલા (Birla) અને જીઓએ (JIO) કરોડાના રોકાણની જાહેરાત કરી છે.

Trending news