બનાસકાંઠામાં મોતની સવારીનો વીડિયો વાયરલ, જુઓ Video...

બનાસકાંઠાના દિયોદરમાં મોતની સવારીના વિડિઓ સામે આવ્યા છે. સ્કૂલે જતાં વિધાર્થીઓ જીપ ઉપર બેસી અને લટકીને જોખમી મુસાફરી કરી રહ્યા છે. વિધાર્થીઓની મોતની સવારીના વિડિયો વાયરલ થયા છે.

Trending news