નિર્જીવ વસ્તુઓમાં શા માટે નજરે પડે છે અન્ય વ્યક્તિઓ જેવો ચહેરો? તમે પણ જોયું જ હશે!
તમે ઘણી વખત નોટિસ કર્યું હશે કે, નિર્જીવ વસ્તુઓમાં માણસના ચહેરા જેવા ભાસ થાય છે કે, જેમ કે, આકાશના વાદળોમાં ક્યારેક કોઇ ચિત્ર જોવું અથવા તો દૂર પથ્થરોની શિલામાં માણસ જેવો ચહેરો દેખાવો... પરંતુ આવું શું કામ થાય છે...