gujarat high court

SCના ઈતિહાસમાં પ્રથમ વખત: એક સાથે 9 જજે લીધા શપથ, બેલા ત્રિવેદી સહિત 3 મહિલા જજનો પણ સમાવેશ

સુપ્રીમ કોર્ટમાં આજે 9 જજોએ એક સાથે શપથ લીધી. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે 9 જજોએ એક સાથે શપથ લીધી. જેમાં 3 મહિલા જજ પણ સામેલ છે.

Aug 31, 2021, 11:52 AM IST

ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે વિનીત કોઠારીની જાહેરાત, ટેક્ષ ક્ષેત્રે આજે પણ વિશ્વમાં વાગે છે ડંકો

ગુજરાતની હાઇકોર્ટનાં નવા ચીફ જસ્ટિસના નામની જાહેરાત થઇ હતી. ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે વિનીત કોઠારીના નામની જાહેરાત કરવામાં આવી હતી. એક્ટીંગ ચીફ જસ્ટિસ તરીકે ગુજરાત હાઇકોર્ટમાં વિનીત કોઠારી ચાર્જ સંભાળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે વિક્રમનાથ હતા. તેઓ 10/09/2019નાં રોજ ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ તરીકે નિમણુંક પામ્યા હતા. હાલ સુધી તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. 

Aug 27, 2021, 05:49 PM IST

ગુજરાત હાઈકોર્ટે કહ્યું- રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પર દારૂબંધીને પડકારતી અરજી ટકી શકે, એડવોકેટ જનરલે ઉઠાવેલા વિરોધને ફગાવ્યો

અરજદારોએ જો અરજી કરવી હોય તો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે, તે મતલબના એડવોકેટ જનરલે ઉઠાવેલા વાંધાને હાઇકોર્ટે ફગાવી દીધો છે. દારુબંધીને પડકારતી અરજી ઓ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ ટકી શકે તે મતલબની એડ્વોકેટ જનરલને રજૂઆતને હાઈકોર્ટે નકારી છે. 

Aug 23, 2021, 02:21 PM IST

Ahmedabad: આશરે 1.5 વર્ષ બાદ આજથી ગુજરાત હાઈકોર્ટમાં શરૂ થશે પ્રત્યક્ષ સુનાવણી

કોરોના કાળમાં સતત ઓનલાઇન કામ કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં આજ એટલે કે 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થશે.

Aug 17, 2021, 09:03 AM IST

Gujart High Court માં પેપરલેસ ઇ સેવા કેંન્દ્ર શરૂ, હવે Email દ્વારા મળશે કેસની માહિતી

ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સિવાય રાજ્યની તાલુકા કક્ષા સુધીની તમામ કોર્ટ (Court) માં સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

Aug 15, 2021, 12:06 AM IST

AHMEDABAD માં 17 ઓગસ્ટથી ચાલુ થશે ફિઝિકલ હિયરિંગ, વકીલોમાં ખુશીનો માહોલ

રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ અને મેટ્રો કોર્ટ બાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પણ ફિઝિકલ હિયરિંગ 17 ઓગસ્ટથી શરૂ થશે. જેના કારણે તમામ લોકોને કોર્ટ પરિસરમાં કોરોના નિયમોને ફરજીયાત પાલન કરવું પડશે. હાઇકોર્ટમાં આ નિર્ણયથી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ્સમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. હાઇકોર્ટમાં જ્યારથી લોકડાઉન જાહેર કરાયું છે ત્યારથી અત્યાર સુધી કોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલી રહ્યું છે. હાઇકોર્ટમાં હિયરિંગનું યુટ્યુબ પર લાઇવ પ્રસારણ પણ થઇ રહ્યું હતું. જે એક ઐતિહાસિક પગલું ગણાઇ રહ્યું છે. ભારતમાં આવું પહેલીવાર છે જ્યારે હાઇકોર્ટની સુનાવણીનું લાઇવ પ્રસારણ ચાલી રહ્યું છે. 

Aug 6, 2021, 10:52 PM IST

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ હવે થઈ જશે જાહેર, ગુજરાત હાઈકોર્ટે પિટિશન ફગાવી

ગુજરાત હાઈકોર્ટમાં ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10 ના ગણિતના માર્કસ ધ્યાને લેવા માટે થયેલી પિટિશન મામલે ગુજરાત હાઈકોર્ટે પિટિશન ફગાવી દીધી છે

Jul 28, 2021, 06:05 PM IST

Gujarat High court એ પારસી સમુદાયને આપ્યો ઝટકો, અંતિમ સંસ્કારવાળી અરજી નકારી કાઢી

ન્યાયમૂર્તિ ત્રિવેદીએ કહ્યું કે 'રાજ્યની સુરક્ષા અને કલ્યાણ સવોચ્ચ કાનૂન છે. કાવડ યાત્રાના મામલે અહીં સુધી કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે નાગરિકોના સ્વાસ્થ્ય અને તેમના જીવનનો અધિકાર સર્વોપરિ છે અને અન્ય તમામ ભાવનાઓ આ મૌલિક અધિકારને આધીન છે. 

Jul 24, 2021, 09:08 AM IST

ગુજરાત હાઈકોર્ટે પીડિતાને આપી ગર્ભપાતની મંજૂરી, સહ આરોપીના મંજૂર કર્યા આગોતરા જામીન

સગીરા પર રેપ અને ગર્ભપાતની (Abortion) ફરિયાદમાં સહ આરોપીના ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે

Jun 28, 2021, 09:34 AM IST

રાજ્યમાં દારૂબંધી અંગે હાઈકોર્ટમાં સુનાવણી, અરજદારની રજૂઆત પર કોર્ટે આપ્યો જવાબ

રાજ્યમાં દારૂબંધી (Prohibited Alcohol) અંગે આજે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી (Hearing) દરમિયાન અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી

Jun 22, 2021, 05:15 PM IST

ગુજરાતમાં માસ્કના દંડ અંગે મોટા સમાચાર, સરકાર દંડ ઘટાડવા હાઈકોર્ટમાં કરશે રજૂઆત

રાજ્ય સરકાર (Gujarat Government) માસ્ક નહીં પહેરવા બદલના દંડની (Fine) રકમ રૂપિયા 1,000  થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ રજૂઆત કરશે

Jun 22, 2021, 11:50 AM IST

હાઈકોર્ટમાં કોરોના મામલે સુઓમોટો અરજી પર આજે સુનાવણી, સરકારના સોગંદનામા પર દલીલો

કોરોનાની (Corona) કથળેલી સ્થિતિ મુદ્દે ગુજરાત હાઈકોર્ટની (High Court) સુઓમોટો અરજી (Suo Moto Pil) મામલે રાજ્ય સરકાર દ્વારા 53 પેજનું સોગંદનામું (Affidavit) રજૂ કર્યું હતું

Jun 15, 2021, 08:43 AM IST

કેમ્પ હનુમાન મંદિર મામલે હાઈકોર્ટમાં કરાઈ અરજી, જાણો શું દાખલ કરવામાં આવ્યું પિટિશનમાં

કેમ્પ હનુમાનનું મંદિર રિવરફ્રન્ટ પર ખસેડવા મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી જેમાં અરજદારની રજૂઆત કે મંદિર ખસેડાવું જોઇએ નહીં. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે

Jun 14, 2021, 05:01 PM IST

Gujarat Uni. એ LLB અને LLM સહિતની આ પરીક્ષાઓ રાખી મોકૂફ, રદ કરવા હાઈકોર્ટમાં કરાઈ હતી અરજી

ગુજરાત યુનિવર્સિટીએ LLB, 5 વર્ષ ઇન્ટિગ્રેટેડ લો, LLM ની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ તમામ પરીક્ષાઓ 10 અને 24 જૂનથી શરૂ થવાની હતી પરંતુ હવે નવી તારીખો જાહેર ના થયા ત્યાં સુધી તમામ પરીક્ષાઓ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોકૂફ રાખવામાં આવી છે

Jun 4, 2021, 08:15 PM IST

Ahmedabad: ફાયર સેફ્ટીના મામલે રાજ્ય સરકાર સૌથી મોટી ડિફોલ્ટર, 40 ટકાથી વધુ બિલ્ડિંગમાં NOC નથી

રાજ્યની રાજધાનીમાં (Gandhinagar) ફાયર સેફ્ટીના ધોરણો લાગુ કરવામાં રાજ્ય સરકાર (State Government) સૌથી મોટી ડિફોલ્ટર હોય એવી વિગત સામે આવી છે.

May 31, 2021, 03:42 PM IST

હાઇકોર્ટનો સરકારને સવાલ, જો ઓક્સિઝન અને દવાની અછત થાય છે તો ત્રીજી વેવ માટે શું કરશો

કોરોના મહામારી અંગે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે સરકારને અનેક સવાલો કર્યા હતા જેનો જવાબ સરકાર દ્વારા રજૂ પણ કરવામાં આવ્યા છે

May 17, 2021, 12:21 PM IST

મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવાર ન કરાતી હોવાના મુદ્દે હાઇકોર્ટમાં અરજી

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓની યોગ્ય સારવાર કરવામાં આવતી નથી તેમજ દવાઓ અને નિષ્ણાંત તબીબોનો અભાવ છે. મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) ના દર્દીઓને સરકારી હોસ્પિટલો અધવચ્ચે ડિસ્ચાર્જ કરી દે છે.

May 10, 2021, 11:18 AM IST

Gujarat High Court માં સુઓમોટો પિટિશનમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું, કોરોના સંક્રમણ અંગે કરી આ રજૂઆત

કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની વકરેલી સ્થિતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) લીધેલી સુઓમોટો પિટિશનમાં કેન્દ્ર સરકારે સોગંદનામું (Affidavit) રજૂ કર્યું છે

May 3, 2021, 10:20 PM IST

5000 રેમડેસિવિર ઇન્જેક્શન ક્યાંથી આવ્યા? સી.આર પાટીલ અને ડ્રગ્સ કમિશ્નરને હાઇકોર્ટે ફટકારી નોટિસ

ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ ખુબ જ વિપરિત બની છે. રાજ્યનાં ચાર મહાનગરોમાં તો બેડ માટે લોકો તરફડિયા મારી રહ્યા છે પરંતુ જગ્યા નથી મળી રહી. તેવામાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યા છે. લોકો કિલોમીટરો લાંબી લાઇનો લગાવી રહી છે. સરકાર ઇન્જેક્શન પુરા પહોંચાડવામાં વામણી સાબિત થઇ રહી છે. ઇન્જેક્શન મુદ્દે હાલ ખુબ જ વિકટ સ્થિતી પેદા થાય છે. તેવામાં અચાનક ભાજપનાં પક્ષ પ્રમુખ 5000 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે પ્રગટ થાય છે અને જનતા વચ્ચે ઇન્જેક્શનની છુટા હાથે વહેંચણી કરે છે. આ મુદ્દે તંત્ર અને સરકાર બંન્ને ધુતરાષ્ટ્ર બની જાય છે. જનતાની સેવાનાં નામે આ પ્રમુખની વાહવાહી થવા લાગે છે. આટલે સુધી સુંદર રીતે ચાલેલી વાર્તામાં અચાનક એક અરજી હાઇકોર્ટમાં થાય છે અને....

Apr 20, 2021, 04:20 PM IST