બાળકોને દરરોજ બસમાં મૂકવા જાઓ છો પણ ક્યારેય વિચાર્યું ખરા કે, સ્કૂલ બસનો રંગ યેલૉ જ કેમ હોય છે?

તમે ઘણીવખત જોયું હશે કે, સ્કૂલબસનો રંગ મોટાભાગે યેલૉ જ હોય છે. મોટાભાગના પેરેન્ટ્સ તેમના બાળકોના બસ મારફતે શાળાએ મોકલતા હોય છે પરંતુ ક્યારેય એ વિચાર્યુ ખરા કે, સ્કૂલ બસનો રંગ પીળો જ કેમ...?

Trending news